PRAJAPATI SAMAJ

Welcome to Prajapati Samaj site, enjoy your stay!

સમ‌‌સ્ત પ્રજાપતિ સમાજનો પરિચય


પ્રિય જ્ઞાતિ બંધુઓ,
આપણા પ્રજાપતિ સમાજના આરાધ્ય દેવતા મુખ્ય શ્રી વિશ્ર્વકર્મા ભગવાન છે.  શ્રી વિશ્ર્વકર્મા ભગવાનના વંશજો પ્રજાપતિ હતા. ભારત દેશના પ્રજાપતિઓનો ઇતિહાસ ભારત દેશના સાંસ્કૃતિક જેટલો પુરાણો અને ગૌરવવંતો છે, એટલો જ પુરાણો સમાજ આપણી પ્રજાપતિ જ્ઞાતિનો છે. આપણી સૃષ્ટિના સર્જનહાર ભગવાન શ્રી બ્રહ્મા હતા. શ્રી બ્રહ્મા ભગવાન પણ પ્રજાપતિ હતા. આપણું ગૌત્ર બ્રહમાણી માતા છે. મા બ્રહમાણી માતાનું મંદિર ઉંઝામાં આવેલું છે. આમ જોઈએ તો આપણા ભારત દેશમાં પ્રજાપતિઓની શાખાઓ ઘણી બધી છે. આમાં આપણો ગુજરાતી પ્રજાપતિ સમાજ પણ એક આગવું સ્થાન ધરાવે છે. દરેક શહેર અને ગામોમાં તેમજ વિદેશોમાં આપણો પ્રજાપતિ સમાજનો વિસ્તાર થયેલો છે.
આજના ખૂબ જ પ્રગતિશીલ જીવનમાં સામાજિક વ્યવહાર બિલકુલ નહિવત યા યંત્રવત થઈ ગયો છે.સુખ સુવિધાઓ,સગવડો તો ખૂબ વધી છે પરંતુ માણસ પાસે કમી છે તો માત્ર સમયની આવા સંજોગોમાં કમસેકમ પોતાના જ્ઞાતિબંધુઓ સાથે સંકળાયેલા રહેવા , એકબીજાને પરિચિત થવા એકબીજાના પરિવારની અત્યંત આધુનિક માહિતી મેળવવા આંગળીના એક જ ટેરવે મળી જાય તે માટે આ વેબસાઈટ શરૂ કરવામાં આવી છે. આજના જમાનામાં કોમ્પ્યુટર એક અગત્યનું સુવિ‍‌ધાનુંસાધન બની ગયું છે અને દરેક ઘરમાં સ્થાન ધરાવ્યું છે.
અમે  આપણા સમાજનાં મુખ્ય કાર્યકર્તા ઓની માહિતી મેળવી તેમના નામ અને સંપર્કનંબર પ્રકાશિત કર્યા છે. જે સમાજના જ્ઞાતિજનોને એકબીજાની વિગતો મેળવવા ખૂબ જ સરળ થઈ જશે.

 


Live streaming video by Ustream

 

શ્રી  રાધાકૃષ્ણ  પ્રજાપતિ  મંદિર  ટ્રસ્ટ
અયોજીત
શ્રી રાધાકૃષ્ણ પ્રજાપતિ સમૂહલગ્ન સમિતિ દ્વારા સમગ્ર સુરતજીલ્લા અયોજીત ત્રિજો લગ્નોત્સુક યુવક-યુવતિઓનો પરિચય મેળાનું આયોજન તારીખ:૨૩-૧૧-૨૦૧૪ રાખવામાં આવ્યું છે. આ આયોજન માટે પ્રજાપતિજ્ઞાતિજનોને આમંત્રણ આપવામાંઆવેછે.
તારીખ  jay  ૨૩-૧૧-૨૦૧૪-રવિવાર...સમય—સવારે ૧૦-૦૦કલાકે..
:: સ્થળ  ::
શ્રી  રાધાકૃષ્ણ  પ્રજાપતિ  મંદિર  ટ્રસ્ટ
ભંડારીવાડ ,હનુમાન ટેકરી, મોરા ભાગળ
રાંદેર,સુરત ,ગુજરાત.પીન-૩૯૫૦૦૫.

downlod

 

 

 

 

 

 

 

 

         

Contact us

Address:

G/6-  Vaibhav Chamber Rughnathpura Main Road,

Surat , Pin.395003  

(Gujrat)  India  

 Email: info@prajapatisamaj.co.in

Tel: +919374713212

Tel: +917878986622

Loading...

Directions